Radius: Off
Radius:
km Set radius for geolocation
Search

પ્રખ્યાત સ્થળો

કબાગાંધીનો ડેલો “કબા ગાંધી હાઉસ”, જ્યાં મહાત્મા ગાંધીએ તેમના જીવનના શરૂઆતના વર્ષોમાં રાજકોટ માં વસવાટ કર્યો હતો. રાજકોટ ખાતે ઘી કાંટા રોડ પર આવેલું કબા ગાંધી હાઉસ 1880-81 એ.ડી.માં બાંધવામાં આવ્યુ હતું. મહાત્મા ગાંધી, રાષ્ટ્રપિતા પોતે પિતા અહીં 1881 થી 1887 માટે તેના પ્રારંભિક જીવનના થોડા વર્ષો ગાળ્યા હતા. આજીડેમ આજી નદી સૌરાષ્ટ્રની મુખ્ય નદીઓ […]

પ્રખ્યાત પ્રવાસન સ્થળો

રેસકોર્ષ રાજકોટના લોકો જેટલા ખાવા-પીવાના શોખીન છે તેમ હરવા-ફરવામાં પણ એટલા જ રંગીન છે. દરરોજ સાંજ પડે ને રાજકોટના રેસકોર્ષ પાર્ક પર રંગીલા રાજકોટવાસીઓ વિહાર કરવા નીકળી પડે છે. રેસકોર્ષ પાર્ક માં બાલભવન, બગીચા, લોક વિજ્ઞાન કેન્દ્ર, પણ આવેલા છે. પ્રદ્યુમનપાર્ક પ્રદ્યુમનપાર્ક રાજકોટ શહેરનું ખૂબ જ પ્રખ્યાત સ્થળ છે. પ્રદ્યુમન ઝૂ રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા […]

ઐતિહાસિક સ્થળો

આલ્ફ્રેડ હાઈસ્કુલ આ શાળા રાજકીય એજન્ટ કર્નલ સિંહ દ્વારા ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન 17 ઓક્ટોબર, 1853માં બાંધવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં પ્રથમ ઇંગલિશ શાળા હતી.,1868 સુધીમાં તે રાજકોટ હાઇસ્કુલ તરીકે ઓળખાતી હતી. મહાત્મા ગાંધી 18 વર્ષની ઉંમરે 1887 માં રાજકોટ હાઈ સ્કૂલમાંથી સ્નાતક થયા હતા. 1947 માં ભારતની સ્વતંત્રતા પછી, શાળાને મહાત્મા ગાંધીના માનમાં “મોહનદાસ ગાંધી […]

પ્રખ્યાત ધાર્મિક સ્થળો

સ્વામિનારાયણ મંદિર સૌરાષ્ટ્રનાં હદય સમા આ શહેરમાં પણ ભગવાન સ્વામિનારાયણે અનેકવાર પધારીને આ શહેરને પોતાની પુનીત પદરજથી પાવન કરેલ છે. રાજકોટ શહેરનો ખુબ જ વિકાસ થયો.અને સત્સંગીનો પણ ઘણો વિકાસ થયો. તેથી દાણાપીઠમાં જે મંદિર હતું ,તેમાં દર્શનાર્થીઓની ભીડ વધવા લાગી અને ઉત્સવ સમૈયામાં ખુબ જ ભીડ થતી .માટે આ મુશ્કેલી દુર કરવા માટે સંતો […]

Go on Top