Radius: Off
Radius:
km Set radius for geolocation
Search

ગોંડલ અક્ષર મંદિર ખાતે મહંત સ્વામીએ વડોદરા અને શિકાગોના ૨ યુવાનોને દીક્ષા આપી

વિશ્વ વિખ્યાત ગોંડલના અક્ષર મંદિર ખાતે શારદોત્સવ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મહંત સ્વામીએ બી.એ.પી.એસ.ના અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત વડોદરાના લકેશ અને શિકાગો સ્થિત યોગીભાઈને દીક્ષા આપી હતી. માત્ર 11 વર્ષની ઉંમરે લકેશ દ્વારા નીલકંઠ ભગવાન ઉપર બની રહેલ આઇમેક્સ ફિલ્મ નીલકંઠ નો અભિનય કરવામાં આવ્યો હતો. અને તેઓના અભિનય થકી સર્વે […]

Go on Top