Radius: Off
Radius:
km Set radius for geolocation
Search

રાજકોટમાં કુવાડવા પાસે આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ વિકાસાવાસે

સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારના લોકોને ઇન્ટરનેશનલ ફ્લાઇટ રાજકોટથી જ મળી રહે તે માટે રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું આયોજન વિચારાઇ રહ્યું છે. રાજ્યમાં અમદાવાદ અને વડોદરા બાદ રાજકોટમાં ત્રીજું ઇન્ટરનેશનલ એરપોર્ટ વિકસાવવાના પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. હાલ રાજકોટમાં ડોમેસ્ટિક એરપોર્ટ છે પરંતુ તેમાં હેંગરની સુવિધા નથી. જેથી આંતરરાષ્ટ્રીયકક્ષાનું એરપોર્ટ કૂવાડવા પાસે વિકસાવાશે. એરપોર્ટ માટેનો [...]

ગ્રામ પંચાયતની ચુંટણીમાં ગામે ગામથી લોકો ઉપસ્થિત

Photo Gallery   સવારે ૮ – ૦૦ વાગ્યાથી તમામ પંચાયતોની મતગણતરી હાથ ધરાઈ તેમજ જુદા – જુદા ગ્રામ વિસ્તારોમાંથી પરિણામો જાહેર થઈ રહ્યા છે. આ માટે ગામે ગામથી લોકો મત ગણતરી માટે આવી રહ્યા છે.

રાજકોટમાં રવિવારે ઇસુ ભગવાનના જન્મદિનની ઉમંગભેર ઉજવણી કરાઈ

નાતાલ અને રવિવારનો દિવસ રાજકોટીયન્સે ભરપૂર રીતે માણ્યો હતો. ક્રિશ્ચન સમાજના લોકોએ કાલાવડ રોડ પર આવેલા પ્રેમમંદિર ખાતે ઇશુ ખ્રિસ્ત પાસે પ્રાર્થના કરી પ્રેમમંદિરમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અન્ય સમાજના હજારો લોકો પણ નાતાલની ઉજવણીમાં હરખભેર જોડાયા હતા. કાલાવડ રોડ પર અનેક સ્થળે ચક્કાજામના દૃશ્યો સર્જાયા હતા. રાજકોટમાં મોચીબજાર ખાતે આવેલા ચર્ચ ઓફ નોર્થ [...]

શિયાળા દરમ્યાન સૌરાષ્ટ્રમાં યોજય છે વરાળિયા પાર્ટી, તેલ મસાલા વગર લીલા શાકભાજીથી બનાવાતું અત્યંત સ્વાદિષ્ટ ખાણું

શિયાળા દરમિયાન સાંજે સૌરાષ્ટ્ર પંથકમાં વરાળિયાઓનાં જમણ શરૂ થઈ જાય છે. મરી-મસાલા-મરચું પાઉડર -તેલ મસાલા વગર લીલા શાકભાજીથી બનાવાતું  આ અત્યંત સ્વાદિષ્ટ ખાણું છે. આ બનાવવા માટે ગોંડલ તાલુકાના લોકો સારી માસ્ટરી ધરાવે છે. હાલમાં ગોંડલ તાલુકાનાં ગામો તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં દરરોજ વરાળિયા પાર્ટી યોજાય છે.સૌરાષ્ટ્ર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરાળિયું ખૂબ જ લોકપ્રિય છે. વરાળિયાને [...]

મનપાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ હવે હાજરીમાં ‘યસ સર’ નહીં ‘સ્વચ્છતાનું પાલન કરીશ’ એમ બોલશે

રાજકોટ મનપાના સેનિટેશન ચેરમેન સહિત ટીમનો વિચાર અમલમાં મુકાયો છે. રંગીલા રાજકોટને ક્લિન સિટી બનાવવા અનેક પ્રયાસો હાથ ધર્યા છે. પરંતુ ભાવી નાગરિકો સમા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતાનું સિંચન માટે મનપાના સેનિટેશન ચેરમેન અને શિક્ષણ સમિતિએ વિદ્યાર્થીઓની હાજરી સમયે વર્ષોથી બોલાવતું યસ સર, યસ મેડમ અને યસ પ્રેજન્ટને બદલે નવતર શબ્દોનો ઉપયોગ 81 સ્કૂલોના 31000 વિદ્યાર્થીઓએ અપનાવી [...]
Go on Top