Radius: Off
Radius:
km Set radius for geolocation
Search

રાજકોટમાં આવતી કાલે 13 કલાક અને 13 મિનીટની સૌથી લાંબી રાત્રી હશે

રાજકોટમાં ૨૧ ડિસેમ્બર એ એવો દિવસ છે જ્યારે સૂર્ય વિષુવવૃતથી સૌથી વધુ અંતરે હોય છે અને આ અયનકાળ (SOLSTICE)ના સમયે સૌથી લાંબી રાત્રિ હશે.  રાજકોટમાં બુધવારે સૂર્યોદય ૭ કલાક ૨૨ મિનિટે થશે અને સૂર્યાસ્ત ૬ કલાક અને ૮ મિનિટે થશે, અર્થાત્ આ દિવસે સૌથી લાંબી ૧૩ કલાક, ૧૩ મિનિટ અને ૪૬ સેકન્ડની રાત્રિ હશે.આ દિવસે […]

૭ થી ૧૭ ડિસેમ્બર સુધી ઉલ્કાવર્ષાનો નઝારો જોવા મળશે

વિશ્વભરમાંઓક્ટોબર અને નવેમ્બર માસમાં ઉલ્કાવર્ષાનો અદભુત નઝારો જોવા મળ્યા બાદ હવે 2016ના વર્ષનો અંતિમ ઉલ્કાવર્ષાનો નઝારો તા.7 થી 17 ડિસેમ્બર સુધી જોવા મળશે.આ દિવસે દરમિયાન ચંદ્રોદય પૂર્વે મિથુન રાશિમાં ઉલ્કાવર્ષનો નઝારો જોવા મળશે. ઉલ્કાવર્ષાના કારણે બ્રહ્માંડમાં અદભુત રંગોળી સર્જાશે. શહેરથી દૂર અંધકારવાળા સ્થળોએ ઉલ્કાવર્ષા સ્પષ્ટ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર માસમાં પૃથ્વી પોતાની ધરી [...]

પૃથ્વી -2નું સફળ પરિક્ષણ : ભારતની વધુ એક સિદ્ધિ

ઓરિસ્સામાં બાલસોર જિલ્લાનાં ચાંદીપુર સમેકિત પરિક્ષણ રેન્જથી પૃથ્વી -2 મિસાઇલનું સોમવારે સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આઇટીઆર સુત્રોએ જણાવ્યુ કે સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન દ્વારા વિકસીત પૃથ્વી -2 મિસાઇલનું પ્રક્ષેપણ પરિસર-3નાં એક મોબાઇલ લોન્ચરથી સવારે 9.40એ કરવામાં આવ્યું હતું. આ પહેલી મિસાઇલ છે જેને ડીઆરડીઓએ ઇન્ટીગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ તૈયાર કરી હતી. 500 […]

Go on Top