Radius: Off
Radius:
km Set radius for geolocation
Search

મેરેથોન દોડના રૂટ જાહેર કરાયા, ચેતેશ્વર પૂજારા અને RMC કમિશનર 42 કિ.મી.ની ફૂલ મેરેથોનમાં ભાગ લેશે

સૌરાષ્ટ્રમાંસૌપ્રથમ વખત યોજાનાર 42 કિ.મી.ની ફુલ મેરેથોન દોડની તડામાર તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. 5 ફેબ્રુઆરીના રોજ ઐતિહાસિક ઇવેન્ટ યોજાવાની છે. 42 કિ.મી.થી માંડી 21 કિ.મી., 10 કિ.મી. અને 5 કિ.મી. સહિત અલગ અલગ કેટેગરીના રૂટ ગુરુવારે જાહેર કરવામાં આવ્યા હતા. ઇવેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને રાજકોટના વતની ચેતેશ્વર પૂજારા અને મ્યુનિ. […]

ગ્રામ પંચાયતની ચુંટણીમાં ગામે ગામથી લોકો ઉપસ્થિત

Photo Gallery   સવારે ૮ – ૦૦ વાગ્યાથી તમામ પંચાયતોની મતગણતરી હાથ ધરાઈ તેમજ જુદા – જુદા ગ્રામ વિસ્તારોમાંથી પરિણામો જાહેર થઈ રહ્યા છે. આ માટે ગામે ગામથી લોકો મત ગણતરી માટે આવી રહ્યા છે.

રાજકોટ જીલ્લાની 403 ગ્રામપંચાયત ચૂંટણીમાં મતદાનનો પ્રારંભ, ૮૦ ટકા મતદાન થવાની શક્યતા

રાજકોટ જીલ્લાની 403 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાનનો પ્રારંભ થયો છે. જેનું મતદાન સાંજે 5 વાગ્યા સૂધી ચાલશે. જીલ્લાના દરેક ગામમાં સરેરાશ 1500 થી 2 હજાર આસપાસ મતદારો છે. જીલ્લાની 403 ગ્રામ પંચાયતમાં સરપંચની 393 તો સભ્યોની 3 હજાર બેઠક અંગે મતદાન થઇ રહ્યું છે. અને કુલ 6 લાખ 60 હજારથી વધુ મતદારો છે. આગામી 29મીએ […]

31 ડિસેમ્બરની ઉજવણી માટે મુંબઈ અને ગોવા તરફ પ્રવાસીઓનો ધસારો

નવાવર્ષની ઉજવણી માટે મુંબઈ તથા ગોવા તરફ લોકોનો ધસારો રહ્યો છે. 30 ડિસેમ્બરની રાજકોટ ડિવિઝનની મુંબઇ માટે ઉપડતી ત્રણ ટ્રેનના ત્રણે રિઝર્વેશન કલાસ પેક છે. કોઇ પણ કલાસમાં ટિકિટ ઉપલબ્ધ નથી,તો ગોવા માટેની ટ્રેનો પણ વેઇટિંગ ધરાવે છે. સૌરાષ્ટ્ર મેલ, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તેમજ સૌરાષ્ટ્ર જનતામાં સ્લીપર એસીમાં ટિકિટ અવેલેબલ નથી,જ્યારે ગોવા જવા ઇચ્છતા પ્રવાસીઓ હાપા-તિરૂનલવેલી,ઓખા […]

રાજકોટ જિલ્લામાં ૪૦૩ ગ્રા.પં.માં ચૂંટણી ૯૧૭ પૈકી ૩૧૪ મતદાન મથકો સંવેદનશીલ, ૧૮૨ અતિ સંવેદનશીલ

રાજકોટ જિલ્લામાં ૫૪૫ ગ્રામ પંચાયતો પૈકી સમરસને બાદ કરતા હવે માત્ર ૪૦૩ ગ્રામ પંચાયતોમાં તા.૨૭ને મંગળવારે ચૂંટણી યોજાશે. ૪૦૩ પૈકી ૪૦ ટકા ગ્રામ પંચાયતોમાં એટલે કે ૧૬૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી ચૂસ્ત સુરક્ષા જાપ્તા વચ્ચે યોજવામાં આવશે. ચૂંટણી શાખાનાં સૂત્રોનાં જણાવ્યા મૂજબ ૧૬૩ પૈકી ૧૨૦ ગ્રામ પંચાયતોનાં ૩૧૪ મતદાન મથકો ૧૬૩ બિલ્ડીંગમાં આવેલા છે, આ તમામને […]

Go on Top