Radius: Off
Radius:
km Set radius for geolocation
Search

દિવાળીમાં રાત્રી પૂજનથી સંપૂર્ણતા મળે છે

દિવાળી પૂર્વે ઘર/ઓફીસ/દુકાન વગેરેની સાફ સફાઈ કરી દિવાળીના દિવસે રાત્રે શુભમુહુર્તે લક્ષ્મીપૂજન, ગણેશપૂજન તથા કુબેરનું મંત્રોચ્ચાર સાથે પૂજન કરવાથી વાસ્તુદોષ ઉપરાંત ઘણા દોષમાંથી મુક્તિ મળે છે. દિવાળી પૂર્વે લોકો સાફસફાઈ કરી જૂની અને નકામી ચીજવસ્તુનો નિકાલ કરતા હોય છે. જેનાથી નકારાત્મકતા દુર થાય છે અને નવી ઉર્જા ની પ્રાપ્તિ થાય છે. આ પૂજનથી સંપન્ન્તાની સાથે […]

દિવાળી : રવિવારે બજારમાં ભારે ભરચક ભીડ

Photo Gallery બુધવારથી દિવાળી પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે રાજકોટની બજારોમાં ભરચક ભીડ જામે છે.  ત્યારે ઘરઉપયોગી, જીવનજરૂરિયાતની, કપડા, મીઠાઈ, મુખવાસ, અવનવી શુસોભનની આઈટમો, ફટાકડા, રંગોળીમાં પૂરવાના કલર વગેરે ચીજવસ્તુઓની ખરીદી કરવા શહેરની મધ્યે આવેલી ગુંદાવાડી અને લાખાજીરાજ રોડ તેમજ શોપિંગમોલ પર રવિવારે મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા હતા.

Go on Top